૧. લાઇફહેકરનો આ વિડીઓ જુઓ. ૨. તૈયારી રાખો કે તમારો સંબંધ (સગાઇ, લગ્ન, લીવ-ઇન, વગેરે વગેરે) તૂટી શકે છે. કારણ? કોકીએ મને કહ્યું કે આપણા સમાજમાં એક વ્યક્તિની સગાઇ તેને કેળું આખું ખોલીને ખાધું તો તૂટી ગઇ. એવું બન્યું કે છોકરો-છોકરી સગાઇ પછી પહેલી વખત ક્યાંક બહાર ફરવા ગયા. કંઇ ખાવાનું ન મળ્યું તો થોડાં કેળાં લીધા [...] […]
.. એટલે કે આજનાં મૂર્ખતાભર્યા ઉદ્ગારો: * વસતિ પર નિયંત્રણ માટે ગામડાંઓમાં વીજળી જરૂરી – ગુલામનબી આઝાદ. હજી ગુલામીમાંથી બહાર આવ્યા નથી… * ગુજરાતમાં દારૂ પરનો પ્રતિબંધ નિષ્ફળ છે – વિજય માલ્યા. અમને આ વિધાન ગમ્યું. પણ, અરે ભાઇ સીધું જ કહેને કિંગફિશરને નવું મોટું અને પૈસા આપી શકે તેવું બજાર જોઇએ છે… [...] […]
* વરસાદ અને ભૂવાનો અમદાવાદમાં ગાઢ સંબંધ છે. હવે આ શબ્દ ક્યાંથી આવ્યો તે કોઈ ને ખબર નથી. તો જુઓ અમદાવાદી ભૂવાનો એક સરસ નજારો. દર્પણ છ રસ્તાથી લખૂડી તળાવ સુધી જવાનો આખો રસ્તો ભૂવામય બનીને કેવો થઇ ગયો છે.. વધુ માહિતી માટે આજનાં કોઇપણ છાપાંની મુલાકાત લઈ શકો છો. દિવ્ય-ભાસ્કરે સરસ લખ્યું છે, લઠ્ઠાકાંડ [...] […]
* પરિવર્તન એ જ જીવન છે. જીવનમાં ફેરફારમાં જ મજા છે – અને આ મજા આજ-કાલ હું પણ લઇ રહ્યો છું. મેગ્નેટ ટેકનોલોજીસ છોડી હું હવે બીજી કંપનીમાં (અમદાવાદમાં જ) જઇ રહ્યો છું. જો કે મારે બહુ મહેનત કરવાની છે – નવી જોબમાં સેટ થવાનું, નવી ટેકનોલોજી, નવો સમય, નવાં માણસો, નવી આશાઓ (ના, આશા [...] […]
* લો, કરો વાત. કોંગ્રેસ સરકારને કહે છે કે લઠ્ઠાકાંડમાં મરેલા વ્યક્તિ દીઠ ૧૦ લાખની સહાય આપો! અરે, વધુ આપો. લઠ્ઠાની પરમિશન આપો. લઠ્ઠાને વધુ લોકપ્રિય બનાવવા માટે આપણે ઘણું કરી શકીએ છીએ.. તમારા સૂચનો આપો […]
* કવિનની બાબરી (એટલે કે મુંડન) હવે ૧૦ ઓગસ્ટના રોજ નક્કી થઈ છે. મને ક્યારનોય એક વિચાર આવે છે કે કવિનભાઈ એ વખતે સીધા કેવી રીતે રહેશે? અને તેનાં પછી તે કેવો ટકલો લાગશે બાબરી બાલારામ (પાલનપુરથી ૧૪ કિ.મી. દૂર) ખાતે રાખેલ છે (કૌટુંબિક પરંપરા અનુસાર). ત્યાં નદીમાં પાણી હશે તો મજા આવશે! [...] […]
* ઘણાં સમયથી મુવી જોવાનો સમય મળતો નથી. છતાં પણ, રાત્રે જાગીને પેન્ડિંગ રહેલ ચલચિત્રો જોઈ લીધા. યાદીમાં થોડા સમય પહેલાં જોયેલ મુવીનો પણ સમાવેશ કરુ છું. ૧. આમિર (૨૦૦૮) – એકદમ સરસ મુવી. સ્ટાર પ્લસ પર જોયું. હવે હું તેની ડીવીડી વસાવી લઇશ. મુંબઇનાં મુસ્લિમ વિસ્તારો દર્શાવતુ અને એક માણસની કિસ્મત તે પોતે બદલે છે [...] […]
* થોડા સમય પહેલા મને કોઇએ ઇન્ડિયાપ્લાઝાનું ગિફ્ટ વાઉચર મોકલ્યું (ખબર નહીં, પણ કોઇ દયાળુ આત્માએ કે પછી ઇન્ડિયાપ્લાઝા વાળાઓએ..). મેં પપ્પા માટે ફાધર્સ ડે માટે પેન ડ્ાઇવ અને એક ટેબલ ક્લોકનો ઓર્ડર આપ્યો. ટેબલ ક્લોક તો અઠવાડિયામાં આવી ગઇ પણ પેન ડ્રાઇવ ન આવી. ફાધર્સ ડે આવીને ગયો પણ કોઇ સમાચાર નહીં! પછી તપાસ [...] […]
* કુનાલે લખ્યું તેમ હાઇકોર્ટે ૩૭૭મી કલમની વિરુધ્ધમાં ચુકાદો આપ્યો – પણ કોઇને યાદ આવે છે ૩૭૦મી કલમ? કાશ્મીરની ૯૦ ટકા મુશ્કેલીઓનું નિવારણ આ કલમ નાબૂદ કરવાથી આવી શકે છે તેમ મારું માનવુ છે. હા, જોકે હવે, બહુ જ મોડુ થઇ ગયુ છે. જમ્મુ-કાશ્મીરમાં તમે અંગત મિલ્કત ન ધરાવી શકો પણ, જમ્મુ-કાશ્મીર બેન્ક ગુજરાતનાં અમદાવાદમાં [...] […]
How is it Linux powered? Does it have a linux powered dispatch computer? More importantly, is it Debian?
joshk
August 17, 2008 at 2:48 pm
No. It just lame joke from /me.
Kartik Mistry
August 17, 2008 at 3:18 pm
I think ‘pollution free’ is a bit of a stretch…
*taps irony detector contemplatively*
Matthew W. S. Bell
August 17, 2008 at 6:22 pm
I don’t think CNG is pollution free, just lower pollution that oil-based fuels.
http://www.ucsusa.org/clean_vehicles/big_rig_cleanup/natural-gas-vehicles.html#Are
Hamish Moffatt
August 18, 2008 at 5:12 am